વિદ્યાર્થી જીવન – એક સોનાની તક
- academicbotadhoste
- Apr 1
- 1 min read

ભણવાનો સમય મળ્યો છે. તો ભણી લેજો, રખડવા ભટકવાનો સમય ન આવે તે જો જો : ભણયા વગરના કેટલા લોકો પસ્તાય છે. દોસ્તો, એ સમય આપણો ન આવે તે યાદ રાખજો.
બધાયનાં નસીબમાં આ સમય નથી હોતો, ભણવાનો સમયએ નિયામત છે. તે સમજી લેજો, જીવનમાં મહત્વની તક મળી તે ઝડપી લેજો, વિદ્યાર્થી જીવન સોના જેવું જીવન કહેવાય દોસ્તો, સોનાનું આભુષણ બનીને જીવન જીવી જજો.
હરવા ફરવા, રમવાનો સમયતો છે જ: પણ પરીક્ષા ટાણે એક ચિતે મહેનત કરી લેજો વિદ્યાર્થી જીવનને સાર્થક કરી બતાવો દોસ્તો, માત-પિતા ના સપનાને સાકાર કરી દેજો.

લેખક: ઝુલ્ફિકરઅલી બાબુદિનભાઈ બોરુવાલા





Comments